ગોંડલ નાગરિક બેંક ની થોડાં મહીના પુર્વે યોજાયેલી ચુંટણીમાં સતાધીશો દ્વારા જમણવાર અંગે મોટી રકમ નું બીલ મુકાયાનું જણાવી સુરેશભાઈ ભટ્ટી દ્વારા પોલીસ માં ઉચાપત…
View More ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆતgondal news
ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલો
ફોરેસ્ટની વીડીમાં ઘૂસેલા માલઢોરને પકડી ડબ્બે પૂરવાની કામગીરી વખતે તૂટી પડયા ગોંડલના નજીક ખડવંથલીમાં આવેલ ફોરેસ્ટ વિભાગની અનામત વિડીમાં માલઢોર ઘુસાડી ફોરેસ્ટ વિભાગની દીવાલ તોડી…
View More ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલોગોંડલના સુલતાનપુરમાં ખેડૂત સહાય અરજી માટે રૂા.100 લેતા વીસીઇને છૂટો કરાયો
રાજ્યમાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂૂ.10 હજાર કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વહારે આવી છે. આ સહાય…
View More ગોંડલના સુલતાનપુરમાં ખેડૂત સહાય અરજી માટે રૂા.100 લેતા વીસીઇને છૂટો કરાયોગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણું
આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ…
View More ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણુંગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની…
View More ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યાઅમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાનાં રિમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જેલ હવાલે
રીબડાનાં ચર્ચિત બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં મુખ્ય આરોપી પૈકીનાં રીબડાનાં રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બનાવનાં છ મહીના ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાનાં રિમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જેલ હવાલેગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
શિક્ષકના આપઘાત અંગે ઘુંટાતુ રહસ્ય, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી ગોંડલનાં ગોમટામાં આવેલા ફાટક પાસે વહેલી સવારે 8 વાગ્યા આસપાસ રામોદની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં…
View More ગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો
નવજાતને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંધાયો ગોંડલ નાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં…
View More ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો