રાજ્યમાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂૂ.10 હજાર કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વહારે આવી છે. આ સહાય…
View More ગોંડલના સુલતાનપુરમાં ખેડૂત સહાય અરજી માટે રૂા.100 લેતા વીસીઇને છૂટો કરાયોgondal news
ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણું
આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ…
View More ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણુંગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની…
View More ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યાઅમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાનાં રિમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જેલ હવાલે
રીબડાનાં ચર્ચિત બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં મુખ્ય આરોપી પૈકીનાં રીબડાનાં રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બનાવનાં છ મહીના ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાનાં રિમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જેલ હવાલેગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
શિક્ષકના આપઘાત અંગે ઘુંટાતુ રહસ્ય, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી ગોંડલનાં ગોમટામાં આવેલા ફાટક પાસે વહેલી સવારે 8 વાગ્યા આસપાસ રામોદની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં…
View More ગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો
નવજાતને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંધાયો ગોંડલ નાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં…
View More ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યોગોંડલ હાઈવે ઉપર ખાડાએ યુવાનનો ભોગ લીધો, ટ્રક સાથે અકસ્માતમાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરા પાસે બે પરપ્રાંતિય મજુર યુવાનો ગોંડલ થી બાઈક પર સેમળા જઇ રહ્યા હતા.ત્યારે બાઈક પર થી બેલેન્સ ગુમાવતા બન્ને…
View More ગોંડલ હાઈવે ઉપર ખાડાએ યુવાનનો ભોગ લીધો, ટ્રક સાથે અકસ્માતમાં એકનું મોતગોંડલમાં પત્ની સાથે ઝઘડી નીકળી ગયેલા વૃધ્ધને વડિયા બોલાવી સાળાએ બન્ને પગ કાપી કરેલી હત્યા
ગોંડલના વોરા કોટડા રોડ પર વિજય નગરમા રહેતા વૃધ્ધ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ 15 દિવસથી ઘરેથી નીકળી ગયા હતા અને ગઇકાલે તેમના ભાણેજના ઘરે…
View More ગોંડલમાં પત્ની સાથે ઝઘડી નીકળી ગયેલા વૃધ્ધને વડિયા બોલાવી સાળાએ બન્ને પગ કાપી કરેલી હત્યા