ગોંડલ માં લગ્ન માં આવેલા બે યુવાનો એ કાર માં મોટા અવાજે ગીત વગાડી કોલેજ પાસે પસાર થતી યુવતીઓ નજીક કાર ચલાવી રીલ્સ બનાવી વિડીયો…
View More ગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસgondal news
ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી
ઓડીસાના દંપતીએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી ઠગાઈ કર્યાની ફરિયાદ ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી રૂા.10.73…
View More ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડીગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધ
ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રીજ માં સતત વહી રહેલા પાણીની માથાનાં દુખાવારુપ સમસ્યાનો આજસુધી કોઇ ઉકેલ આવ્યો ના હોય આપ નાં નેતા જીગીશા પટેલે નવતર પ્રયોગ…
View More ગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધો
ગોંડલના નાગડકા રોડ પર રાજહસ રેસીડેન્સીમાં રહેતા મહિલા વેપારીની ભોજપરા ગામે આવેલ મમતા ઇન્સ્ટ્રીઝ જેમાં ખાદ્યતેલનો વેપાર કરે છે તેઓને મહેસાણાના કડીના બે ગઠીયાઓને 300…
View More ગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધોરીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા
ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી…
View More રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજાજસદણના ગોડલાધાર ગામે થયેલી મારામારીમાં ઘવાયેલા આધેડનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો
હલણના પ્રશ્ર્ને હુમલાના બે માસ બાદ ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં દમ તોડયો જસદણના ગોડલાધાર ગામે બે માસ પુર્વે વાડીના હલણ મુદે કૌટુંબીક પરીવાર વચ્ચે થયેલી…
View More જસદણના ગોડલાધાર ગામે થયેલી મારામારીમાં ઘવાયેલા આધેડનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયોગોંડલના યુવાને વ્યાજે લીધેલા 15 લાખના 29 લાખ વસુલવા બે વ્યાજખોરોનો આતંક
ગોંડલ માર્કેટયાર્ડ પાસે શિવમ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં નયનપરી પ્રતાપપરી ગોસ્વામી (ઉ.વ.35)એ 10 ટકા લેખે વ્યાજે લીધેલા રૂૂા.15 લાખના વ્યાજ સહિત રૂૂા.16 લાખ ચુકવી…
View More ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 15 લાખના 29 લાખ વસુલવા બે વ્યાજખોરોનો આતંકગોંડલના કોંગ્રેસી આગેવાન યતિશ દેસાઇને બિલિયાળાના સરપંચની ધમકી
કોઇક ને કોઇક મુદે ગોંડલ હમેંશા ચમકતું રહેછે.ત્યારે કોંગી આગેવાન યતિશ દેસાઈ એ કરેલી રજૂઆત ચર્ચાસ્પદ બનીછે.ગોંડલ નાં કોંગી આગેવાન યતિશ દેસાઈ એ ગૃહમંત્રી હર્ષ…
View More ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિશ દેસાઇને બિલિયાળાના સરપંચની ધમકીગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત
ગોંડલ નાગરિક બેંક ની થોડાં મહીના પુર્વે યોજાયેલી ચુંટણીમાં સતાધીશો દ્વારા જમણવાર અંગે મોટી રકમ નું બીલ મુકાયાનું જણાવી સુરેશભાઈ ભટ્ટી દ્વારા પોલીસ માં ઉચાપત…
View More ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆતગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલો
ફોરેસ્ટની વીડીમાં ઘૂસેલા માલઢોરને પકડી ડબ્બે પૂરવાની કામગીરી વખતે તૂટી પડયા ગોંડલના નજીક ખડવંથલીમાં આવેલ ફોરેસ્ટ વિભાગની અનામત વિડીમાં માલઢોર ઘુસાડી ફોરેસ્ટ વિભાગની દીવાલ તોડી…
View More ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલો