રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પણ…
View More ગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમારgondal news
ગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યા
રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાજ્ય સરકારને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક અને સીલબંધ…
View More ગોંડલ રાજકુમાર જાટ કેસમાં લકઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે, સરકારે તપાસ રિપોર્ટ આપ્યાગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડ
ગોંડલ સિટી અ ડિવિઝન પોલીસે ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂ. 1,19,500 સગેવગે કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જ પોલીસની…
View More ગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રા
પાંચ પેઢીના સભ્યોએ ભજન-કીર્તન સાથે ભાવભીની વિદાય આપી ગોંડલમાં એક અનોખી અંતિમ યાત્રા જોવા મળી હતી, ગાયત્રી નગર મેઈન રોડ પર રહેતા કિશોરભાઈ ભાલાળાના માતૃશ્રી…
View More ગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રાગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…
View More ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયુંગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવાનના કાકા પી.જી.વી.સી.એલ.ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટને સમાધાન માટે બોલાવી તેના ઉપર બે સ્થળે હુમલો કરી માર માર્યાની પોલીસ…
View More ગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલોગોંડલના મુખ્ય માર્ગો પર આખલા યુધ્ધથી લોકોમાં ભયનો માહોલ
ગોંડલ માં ફરી એકવાર રખડતા આખલાઓની સમસ્યા ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. શહેરની મુખ્ય…
View More ગોંડલના મુખ્ય માર્ગો પર આખલા યુધ્ધથી લોકોમાં ભયનો માહોલગોંડલમાં પતંગ ઉડાડતો દસ વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો
ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમને…
View More ગોંડલમાં પતંગ ઉડાડતો દસ વર્ષનો બાળક ધાબા પરથી પટકાયોગોંડલનાં મહિલા નાયબ મામલતદારની અવળચંડાઇ સામે ભભૂકતો રોષ
ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી સરકારી આવક,જાતિ,નોન ક્રીમિલેઅર વિગેરેના દાખલા આપવામાં ગેર વર્તણૂક કરી અરજદારો ને પરેશાન કરી રહ્યા…
View More ગોંડલનાં મહિલા નાયબ મામલતદારની અવળચંડાઇ સામે ભભૂકતો રોષગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે શખ્સ ઝડપાયો
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસે જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબધ્ધ લગાવ્યો છે. આમ છતાં છાના ખુણે ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ…
View More ગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે શખ્સ ઝડપાયો