અંડરબ્રિજ નીચે લટકતો જાડો ઇલે.કેબલ જોખમી: નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી

ગોંડલ નેશનલ હાઇવે પર નાગડકા અંડરબ્રિજ નીચે બ્રીજ પર થી લટકી રહેલો લાઇટીંગ કેબલ તુટીને લટકી રહ્યો છે.જે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે.…

ગોંડલ નેશનલ હાઇવે પર નાગડકા અંડરબ્રિજ નીચે બ્રીજ પર થી લટકી રહેલો લાઇટીંગ કેબલ તુટીને લટકી રહ્યો છે.જે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. રાજકોટ જેતપુર વચ્ચે સિક્સલેન નું કામ મંથર ગતીએ ચાલી રહ્યુ છે.જેને કારણે રોજીંદા હજારો વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે.ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટીનાં અવાઘડ વહીવટ નો એક વધુ કિસ્સો લટકતા કેબલ તરીકે બહાર આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *