ગુજરાત1 month ago
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઇકો-યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો, 10 લોકો ઇજાગ્રસ્ત
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ યુટીલિટી પલ્ટી જવા પામી હતી. જેમાં...