ગુજરાત1 month ago
ગોંડલ અક્ષર મંદિરે 3000 યજમાનો દ્વારા 11.60 લાખ આહુતિ અર્પણ
ભારતીય વૈદિક વિશ્વશાંતિ – લક્ષ્મીહોમ મહાયજ્ઞનું આયોજન તા: 29/10/2024, મંગળવાર આસો વદ તેરસ – ધનતેરસનાં પરમપવિત્ર દિવસે અહીના પ્રસિદ્ધ તીર્થધામ અક્ષરમંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ...