ગુજરાત1 month ago
સોમનાથના સાંનિધ્યમાં દિવાળીના તહેવારો પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો
દીપમાળા, વિશેષ શૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજનો આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો...