ગુજરાત2 months ago
ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સના ખર્ચની આડમાં ટિકિટ ભાડામાં 100નો વધારો
ઐતિહાસિક નગરી ગણાતી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે કાર્યકરત એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેના ચાર્જમાં કેટલીક ટિકિટોમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું રોપ-વે સૂત્ર દ્વારા જણાવાયું...