ગુજરાત6 days ago
ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી
ઊના શહેરનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેકટરીનાં ગ્રાઉન્ડ ખાતે ઊના, ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયે દારૂૂનાં જથ્થાનાં કેસો કોર્ટમાં ચાલી ગયેલ...