વર્ષ-2025ના ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂૂપે નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો સાથેના સંકલન થકી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા…
View More ગીર સોમનાથ જિલ્લાનો 24X7 કંટ્રોલરૂમ કાર્યરતGIR SOMNATH NEWS
ગીર સોમનાથના લાટી ગામે સરકારી જમીન પરની મસ્જિદનું ડિમોલિશન
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણ હટાવવાની ઝૂંબેશ અવિરત ચાલુ છે, ત્યારે લાટી ગામે વહીવટી…
View More ગીર સોમનાથના લાટી ગામે સરકારી જમીન પરની મસ્જિદનું ડિમોલિશનગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ, 122 વાહનો વિરુદ્ધ કેસ
ગીર સોમનાથ જીલ્લામા વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે જીલ્લા ટ્રાફીક શાખા દ્રારા વાહન ચેકિંગ ડ્રાઇવ કરી કુલ 122 કેસો કરેલ તથા કુલ રૂૂ.84800 નો દંડ…
View More ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ, 122 વાહનો વિરુદ્ધ કેસસોમનાથમાં ધારાસભ્ય અને કોળી સમાજનાં અગ્રણીઓ પરથી ખોટા કેસ પરત ખેંચવા રજૂઆત
પ્રભાસપાટણ સોમનાથ ખાતે શંખ સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડિમોલેશન થતા આ વિસ્તારના કોળી સમાજના યુવા નેતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર…
View More સોમનાથમાં ધારાસભ્ય અને કોળી સમાજનાં અગ્રણીઓ પરથી ખોટા કેસ પરત ખેંચવા રજૂઆતગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડ
ડીસામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે.ત્યારે ગીર સોમનાથમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા પાંચ વેપારીની પોલીસે ધરપકડ…
View More ગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડગીર સોમનાથના કેસરિયા ગામે દંપતી અને સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો
ગીર સોમનાથના કેશરીયા ગામે જૂની અદાલતમાં દંપતિ અને તેના સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતી અને તેના પુત્રને…
View More ગીર સોમનાથના કેસરિયા ગામે દંપતી અને સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારનો હુમલોગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનન પર દરોડા
ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથ તેમજ આર. ટી. ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના…
View More ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનન પર દરોડાધો.10-12ની પરીક્ષાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 તથા ધોરણ-12ની જાહેર પરીક્ષાઓ તા. 27/02/2025 થી તા. 17/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા…
View More ધો.10-12ની પરીક્ષાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમોડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોત
ગીર સોમનાથ જિલ્લાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રક્ત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા…
View More ડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોતગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ…
View More ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો