ગીર સોમનાથ જિલ્લાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રક્ત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા…
View More ડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોતGIR SOMNATH NEWS
ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ…
View More ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયોગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા
દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…
View More ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયાધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયા
ગીર સોમનાથ જિલ્લામાં ફરી ગેરકાયદે દબાણો ઉપર સરકારી બૂલડોઝર ફર્યા છે. હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1…
View More ધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયાઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં ચિંતન શિબિરના ત્રીજા દિવસે સવારના સમયમાં ઉમરેઠી ડેમ ખાતે મોર્નિંગ વોક અને યોગના કાર્યક્રમો યોજવાના હતા, આ ડેમમાં મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ આવવાના…
View More ઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયતસોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા
8મી નવેમ્બરના બનાવના બન્ને આરોપીને એસઓજી પોલીસે દબોચ્યા ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓને લાવતા ટેકસી ડ્રાઇવરોને માર મારી પ્રવાસીઓમાં ભય ફેલાવવાનો…
View More સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા