સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ જમીન વેચાણ, દુકાનોની હરાજી, કર્મચારીઓના પગાર અને વ્યાજમાફી સહિતની 11 દરખાસ્ત મંજૂર કરાશે મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ તા.10ના રોજ…
View More મનપાનું મંગળવારે સ્પેશિયલ જનરલ બોર્ડGeneral Board
પ્રજાના પ્રશ્ર્નો પૂછવામાં ડો.દર્શિતા શાહ મૌન, ભાનુબેન સોરાણી સૌથી વધુ ગર્જયા
અઢી વર્ષમાં 72 નગરસેવકોએ 868 પ્રશ્ર્નો પૂછયા તેમાં કોંગ્રેસના ચાર સભ્યોની જ 200થી વધી રજૂઆત ભાજપના મોટાભાગના સભ્યો પાર્ટીલાઇનમાં મુંગા, પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે…
View More પ્રજાના પ્રશ્ર્નો પૂછવામાં ડો.દર્શિતા શાહ મૌન, ભાનુબેન સોરાણી સૌથી વધુ ગર્જયાકાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કર
લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં દાયકા બાદ…
View More કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કરજનરલ બોર્ડમાં ફરી ધુણશે બાંધકામ અને ફ્લાવર બેડના પ્રશ્ર્નો
વિપક્ષી નેતાએ જૂના પ્રશ્ર્નોની ઉઘરાણી કાઢી, ફ્લાવર બેડના કારણે 99 બિલ્ડિંગોની પરવાનગી સ્થગિત કરાયા બાદ કેટલા બિલ્ડરોએ નાણા ભર્યા? પાંચ વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ થયેલા…
View More જનરલ બોર્ડમાં ફરી ધુણશે બાંધકામ અને ફ્લાવર બેડના પ્રશ્ર્નો20મીએ જનરલ બોર્ડ ; કોંગ્રેસ 10 વર્ષના કૌભાંડો બહાર કાઢશે
શહેરમાં રસ્તાઓ કયારે બનશે: શાસક પક્ષના કોર્પોરેટરે જ પ્રશ્ર્ન પૂછી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આગામી તા.20ના રોજ મળનાર છે. અગાઉ સ્ટેન્ડિંગમાં…
View More 20મીએ જનરલ બોર્ડ ; કોંગ્રેસ 10 વર્ષના કૌભાંડો બહાર કાઢશે19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યો
બોર્ડમાં નવ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ : શહેરમાં નવા ભળેલા પાંચ ગામોમાં થયેલા કામો અંગેની માહિતી ભાજપના કોર્પોરેટર માગી સમય વેડફશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી…
View More 19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યોકોર્પોરેશનનું કરમુક્ત બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
સ્ટે. ચેરમેને બજેટ વાંચી સંભળાવ્યા બાદ અધ્યક્ષે મંજૂરીની મહોર મારી ચેરમેન બાદ શાસક પક્ષના અન્ય સભ્યોએ બજેટના ગુણગાન ગાવામાં સમય બરબાદ કર્યો મહાનગરપાલિકામાં વર્ષ 2025-26નું…
View More કોર્પોરેશનનું કરમુક્ત બજેટ જનરલ બોર્ડમાં મંજૂરકોર્પોરેશનનું 18મીએ જનરલ બોર્ડ, ગેરન્ટીવાળા રોડનો મુદ્દો સળગશે
કોંગ્રેસે ઈડબલ્યુએસના પ્લોટના હેતુફેરનો પ્રશ્ર્ન પણ પૂછ્યો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 18 જાન્યુઆરીના રોજ યોજવા માટે એજન્ડા બહાર પાડવાાં આવ્યો છે. નવા જનરલબોર્ડમાં…
View More કોર્પોરેશનનું 18મીએ જનરલ બોર્ડ, ગેરન્ટીવાળા રોડનો મુદ્દો સળગશેફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરું
શાસકપક્ષના કોર્પોરેટરે પૂછેલા અમૃત મિશન યોજનાના કામોની જાણકારી આપી ઈન્ચાર્જ કમિશનરે બોર્ડના બાર વગાડી દીધા લોકોની સમસ્યા અને નવી યોજનાઓની ચર્ચા ન થતાં પ્રેક્ષકોને ધરમનો…
View More ફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરું