દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી…
View More ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડના દાનની જાહેરાત કરી નવો ચીલો ચિતર્યોgautam adani
સાદગીપૂર્ણ સમારોહમાં જીત અદાણી-દિવા શાહના પ્રભુતામાં પગલાં
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં નજીકના સગા સંબંધીઓની હાજરીમાં પારંપારિક ધાર્મિક…
View More સાદગીપૂર્ણ સમારોહમાં જીત અદાણી-દિવા શાહના પ્રભુતામાં પગલાંમહાકુંભમાં અદાણીએ ભકતોને પ્રસાદ વહેંચ્યો
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા અને અહીં તેમણે ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના કર્યા પછી ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું. પ્રયાગરાજ મહાકુંભમાં ઇસ્કોન અને અદાણી…
View More મહાકુંભમાં અદાણીએ ભકતોને પ્રસાદ વહેંચ્યો7 ફેબ્રુઆરીએ સાદાઇ અને પરંપરાગત રીતે મારા પુત્રના લગ્ન થશે: ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પરિવાર સાથે મંગળવારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત દરમિયાન પ્રાર્થના આરતી કરી હતી. મીડિયા સાથે વાત કરતા…
View More 7 ફેબ્રુઆરીએ સાદાઇ અને પરંપરાગત રીતે મારા પુત્રના લગ્ન થશે: ગૌતમ અદાણીમહાકુંભમાં ગૌતમ અદાણીએ ગંગામાં ડૂબકી લગાવી, હાથે પ્રસાદ બનાવી પીરસ્યો
દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે તેમની પત્ની સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં જાતે પ્રસાદ તૈયાર કર્યો અને ભક્તોમાં વહેંચ્યો. કુંભ દરમિયાન…
View More મહાકુંભમાં ગૌતમ અદાણીએ ગંગામાં ડૂબકી લગાવી, હાથે પ્રસાદ બનાવી પીરસ્યોઅંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવ
ટેલર સ્વિફટ પરફોર્મ કરશે, 58 દેશના શેફની ફોજ મહેમાનો માટે 1000 લકઝરી વાહનોનો કાફલો, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઇ શકે જાજરમાન જલ્સો, સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા…
View More અંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવઅદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી
અહીંની એક અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે 265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં ત્રણ કેસોને એકીકૃત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો…
View More અદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણીઅદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુ
તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળની સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટે જારી કરાયેલ વૈશ્વિક ટેન્ડરને રદ કરી દીધું છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડરમાં સૌથી ઓછી…
View More અદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણી
દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુરુવારે એક મોટી વાત કહી. તેમણે બિઝનેસમાં એકાધિકારથી લઈને ભાજપ શાસિત રાજ્યોમાં કામ કરવા સુધીના…
View More ભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણીઅંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
ભારતના સૌથી ધનાઢ્ય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. અંબાણી સિવાય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી…
View More અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા