ગુજરાત2 months ago
બેડી અને જી.આઈ.ડી.સી. રોડ પરથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ખાલી-ભરેલા 8 નંગ બાટલા સહિતની સામગ્રી સાથે બે શખ્સોની અટકાયત જામનગરના બેડી વિસ્તારમાં બન્ને સ્થળેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સિટી બી. ડિવિઝન તેમજ એસ.ઓ.જી.ની ટીમે...