ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે…
View More ગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડGandhidham
ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…
View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી…
View More ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તોગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને…
View More ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયાગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યા
ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા…
View More ગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યાગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયો
ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપરબપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ…
View More ગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયો