શહેરના ઓમ સિનેમા નજીક આવેલા એસ.આર.સી.ના સિંધુ ભવન-નેકસસ કલબ અંગે અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના એકમાત્ર ઇરાદે બનાવટી કરારો કરી, બનાવટી ફોર્મ-જી બનાવી તેને રજિસ્ટ્રાર…
View More ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદGandhidham news
‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડીનવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડ
ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે…
View More ગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી…
View More ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો