ક્રાઇમ2 weeks ago
સૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇ
જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર પ્રમાણે...