રાષ્ટ્રીય2 months ago
બરેલીમાં ચાર વર્ષની બાળકીની કાકી અને તાંત્રિકે બલિ ચઢાવી
દીપાવલીના તહેવારોમાં ખૌફનાક ઘટના, બન્નેની ધરપકડ યુપીના બરેલીમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. પીડિતાની કાકી અને તાંત્રિક ભેગા મળીને કાળા જાદુના ચક્કરમાં...