ગુજરાત1 month ago
સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત
ગુજરાતના સુરત જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં ગઈ કાલે સાંજે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં...