ગુજરાત1 week ago
ફોરેક્ષ ટ્રેડિંગમાં લાખો હારી ગયેલા ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર પાસે ફિનાઇલ પી લીધી, બે પોલીસમેન, શિક્ષિકા સહિતના ભાગીદારો બળજબરીથી પૈસા પડાવવા ધાક-ધમકી આપતા હોવાનો સ્યૂસાઈટ નોટમાં ઉલ્લેખ રાજકોટમાં રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ ભાગીદારીમાં...