મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ખાદ્ય પર્દાથના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સુકો મેવો, જાબુ, પનીર, કપાસીતેલ, મીઠો માવો, ચીઝ, પીઝા સહિતના 30…
View More ખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગFood Department
ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા દશેરાના દિવસે પણ ફરસાણાના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી. જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું. દુકાનોમાં મીઠાઇનુ વેંચાણ ચાલુ…
View More ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધાદશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા
લેબ રિપોર્ટ આવ્યા પહેલાં તમામ મીઠાઇ લોકોના પેટમાં પહોંચી જશે પછી તંત્ર જાહેર કરશે કે આટલી મીઠાઇ ખાવાલાયક ન હતી લોકો રામ ભરોસે ફૂડ વિભાગ…
View More દશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધાદશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયા
રૈયાધાર બ્લિંકીટ કોમર્સ પ્રા.લી.પેઢીમાંથી ટેટ્રા પેક 10 લિટર દૂધનો નાશ, આઠને લાઇસન્ય અંગે અપાઇ નોટિસ મહાનગરપાલિકાા ફૂડ વિભાગ દ્વારા દશેરા નજીક આવતા મીઠાઇઓના સેમ્પલ લેવાનો…
View More દશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયાAMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇ
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફુડ વિભાગમાં ઈન્સપેકટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 7 ઉમેદવારોના રૂૂપીયા 35.15 લાખની છેતરપિંડી આચરાઈ છે. જેમાં મહિલા સહિત 3 આરોપીઓ સામે…
View More AMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યું
પાંચ વેપારીને લાઇસન્સ અંગે નોટિસ આપી છ નમૂના લઇ ટીમ દ્વારા કામગીરી દર્શાવાઇ મનપાના ફૂડ વિભાગ દ્વારા આખા રાજકોટમાં મોટો સ્ટાફ અને ગાડીઓનો કાફલો લઇને…
View More ફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યુંબજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈ
ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ…
View More બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈકૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશ
ફૂડ વિભાગનું 20 દુકાનોમાં ચેકિંગ, 9 વેપારીઓને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય પર્દાથના 20 ધંધાર્થીઓેને ત્યા ચકાસણી હાથ ધરી રામનાથપરાની કૌશલ…
View More કૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશસરદારનગર સોસા. મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગ
લાઇસન્સ વગર ખાદ્ય પદાર્થો વેચતા 10ને નોટિસ ફટકારાઇ, 9 જગ્યાએથી નમૂના લીધા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આશાપુરા ચા પાછળ, ગંગોત્રી પાર્ક…
View More સરદારનગર સોસા. મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસ
ખાણી પીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છતાં કાંઇ ન મળ્યું મનપાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચકાસણી કામગીરી દરમિયાન વાધા જનક હાથ લાગતુ…
View More ફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસ