ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં…
View More ડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશFood Department
રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીની 14 દુકાનોમાં ચકાસણી હાથ ધરી 10 એકમોને લાયસન્સ અંગે નોટીસ આપી કોઠારિયા રોડ ઉપર રિધમ વડાપાઉમાંથી વાસી સોસ અને…
View More રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયોગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય ખોડિયાર ડેરી ફાર્મ”, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.બી.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મિક્સ દૂધ…
View More ગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલઆઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)…
View More આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 59 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. પરંતુ એક સ્થળેથ ફક્ત 2 કીલો ભજીયાનો વાસી જથ્થો હાથ લાગ્યો હતો.…
View More ફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યાફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ 24 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો.આથી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ…
View More ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યુંગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
ફૂડ વિભાગનું 37 એકમોમાં ચેકિંગ, 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગૌષીયા કેટરર્સ”…
View More ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ