ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે રાજકોટનું આરોગ્યતંત્ર દોડતું થયું, સતત બીજા દિવસે પાણીના નમૂના લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરના રોગચાળા સંદર્ભે સતત બીજા દિવસે…
View More ફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશFood Department
ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા
ખાદ્યચીજોના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 વેપારીને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી કેકના સેમ્પલો…
View More ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયાફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા
ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયા
શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ…
View More ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયાફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયા
ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 6ને લાયસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા અંતે શિાયાળામાં સૌથી વધુ ખવાતી ચિક્કીના નમૂના લેવાનો પ્રારંભ કરી…
View More ફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયાફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા
ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગે નોટિસ ફૂડ વિભાગ દ્વારા શિયાળામાં વધુ ખવાતી ઇંડાની આઇટ્મોની ગુણવતા ચકાસવા ડ્રાઇવ યોજી હતી અને આઠ સ્થળેથી…
View More ફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયાઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 2 એકમોને લાયસન્સ અંગે અપાઇ નોટિસ લેબમાં ઘી-પનીરમાં તેલની મીલાવટ અને શિખંડ-લાડવામાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલ્લી મનપાના…
View More ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયાકપાસિયા તેલના ડબ્બામાંથી કપાસિયા તેલ જ ન નીકળ્યું, નમૂનો ફેલ
ફૂડ વિભાગે લીધેલા સેમ્પલોમાં મિલાવટનું પ્રમાણ વધુ, પનીર અને ડ્રિન્કિંગ વોટરમાં ભેળસેળ ખૂલી, ઉત્પાદક સામે કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ ખાદ્ય…
View More કપાસિયા તેલના ડબ્બામાંથી કપાસિયા તેલ જ ન નીકળ્યું, નમૂનો ફેલફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, 35 નમૂનાની સ્થળ પર ચકાસણી મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા…
View More ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસરવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગના ચેકિંગમાં બદામનું મશીનમાં કટિંગ કરી ખાદ્ય સામગ્રી બનાવવા માટે સપ્લાય કરાતો હોવાનું ખુલ્યું રાજકોટ શહેરમાં મિઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિવસે દિવસે…
View More રવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો