રાષ્ટ્રીય1 month ago
દિલ્હીમાં ફરી ગોળીબાર , મીરા બાગમાં એક દુકાન પર 8-9 રાઉન્ડ ફાયરિંગ
દિલ્હીના મીરા બાગ વિસ્તારમાં મંગળવારે દિવસભર ફાયરિંગની ઘટના સામે આવી હતી. દિવસના અજવાળામાં થયેલા ગોળીબારથી ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, મીરા બાગના રાજ મંદિર...