ફાયર NOC અને સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ, તમામ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં ગત તા. 26ને…
View More ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગfire
વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયા
વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી ’VR વન’ નામની બહુમાળી ઇમારતમાં ભીષણ…
View More વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયાઅમદાવાદની શાંગરી-લા 2 આર્કેડમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા અનેક વાહનો ભસ્મિભૂત
અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરી-લા 2 આર્કેડમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આ ભીષણ આગના કારણે બિલ્ડિંગના પાર્કિંગમાં રહેલા…
View More અમદાવાદની શાંગરી-લા 2 આર્કેડમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા અનેક વાહનો ભસ્મિભૂતફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, TRPકાંડની યાદ તાજી
ડાન્સિંગ લાઈટમાં શોર્ટ સર્કિટના તણખાથી આગ ભભૂકી ઉઠતા નાસભાગ : ફાયર સિસ્ટમ કાર્યરત થતા મોટી દુર્ઘટના અટકી શહેરમાં વર્ષ 2024માં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના…
View More ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, TRPકાંડની યાદ તાજીજામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથું
ફલેટમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કપડાઓ બળીને ખાખ : ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલોયા એપાર્ટમેન્ટ…
View More જામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથુંજેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખ
લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા…
View More જેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીર
મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની આગમાં લપેટાઈ ફાયર ફાઈટરો દોડયા ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં…
View More ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીરરિફાઇનરીઓ ભડકે બાળવાનું આંતરરાષ્ટ્રીય કાવતરૂં
વિવિધ દુર્ઘટનાઓ પાછળ ભેદી ગ્લોબલ પેટર્નની આશંકા: ચીન આવા અકસ્માતોથી અલિપ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પચપદરામાં કે રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, લગભગ 13 વર્ષ…
View More રિફાઇનરીઓ ભડકે બાળવાનું આંતરરાષ્ટ્રીય કાવતરૂંમોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું
લીંબડીમાં ગોઝારી ઘટના, આગ તિવ્ર ઝડપે પ્રસરી જતાં બચવાનો મોકો જ ન મળ્યો, બચાવવા ગયેલ વ્યક્તિ પણ દાઝ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત…
View More મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથુંજામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આગ
જામનગર જિલ્લા પંચાયત માં બીજા માળે આવેલી હેલ્થ વિભાગની એક કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને થોડીવારમાં આગે…
View More જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આગ