રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.…
View More ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળાfertilizer
ખાતરની કૃત્રિમ અછત સર્જાતા 11 ડિલરોના લાયસન્સ સસ્પેન્ડ, 17ને નોટિસ ફટકારી
ગુજરાતમાં વાવણીના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં ખાતરનો જરૂૂરિયાત કરતાં દોઢ લાખ ટન ઓછો જથ્થો મળ્યો છે.…
View More ખાતરની કૃત્રિમ અછત સર્જાતા 11 ડિલરોના લાયસન્સ સસ્પેન્ડ, 17ને નોટિસ ફટકારીખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલ
રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સપ્લાય…
View More ખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલકાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!
કૃષિમંત્રી રાઘવજી પટેલ એન પૂર્વ કૃષિમંત્રી ફળદુના વિસ્તારમાં જ ભારે હેરાનગતિના ખેડૂતોના સૂત્રોચ્ચાર જામનગર જિલ્લા સહિત જામનગર ગ્રામ્ય , કાલાવડ તાલુકા સહિત ના ખેડૂતો એ…
View More કાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!