ગુજરાત1 day ago
રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું
સરપ્રાઈઝ ચેકિંગમાં કંડક્ટર પકડાયો, 11 ટિકીટ આપી રૂા. 2030ની ઉચાપત ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે રાજકોટથી વેરાવળ...