રાષ્ટ્રીય2 months ago
કોલ્ડપ્લે-દિલજીતના કોન્સર્ટની નકલી ટિકિટ મામલે EDની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં દરોડા
કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે ગેરકાયદેસર ટિકિટ વેચાણ સંબંધિત મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં EDએ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ...