ગુજરાત2 months ago
હાઇકોર્ટની ચેતવણી છતાં તંત્રના નાક નીચે નકલી કોર્ટ ધમધમતી રહી
2006-7 માં કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટ થયો’તો: પાલડીની જમીનના કેસની પ્રક્રિયા થતા વર્ષો બાદ બહાર આવેલું કૌભાંડ: આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયન સામે ગુના દાખલ કરવા આદેશ ગુજરાતમાં...