રાષ્ટ્રીય1 month ago
વકફ બોર્ડની જે.પી.સી.માંથી નીકળી જવાની વિપક્ષી સાંસદોની ચીમકી
અધ્યક્ષ જગદંબિકા પાલ એક તરફી નિર્ણયો કરતા હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારે વકફ બોર્ડની મિલકતોની તપાસ માટે રચેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટમિાં જ આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે...