NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…
View More પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?exam
મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયો
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીએ સેમેસ્ટરના અંતે પરીક્ષાના પેપરની સામગ્રી અંગે ફરિયાદો બાદ તેના સામાજિક કાર્ય વિભાગમાંથી એક ફેકલ્ટી સભ્યને સસ્પેન્ડ કર્યા છે. 23 ડિસેમ્બરના રોજ…
View More મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયોધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનો સમાવેશ થાય…
View More ધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
3થી 13 ઓકટોબર લેવા જાહેરાત: જૂનથી સપ્ટેમ્બરનો અભ્યાસક્રમ પૂછાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-9 થી 12 ની…
View More ધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણયગુજરાત બોર્ડ દ્વારા ધો.10ની પૂરક પરીક્ષાનું 27.16 ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષા 2025નું પરિણામ આજે, 18 જુલાઈ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ 2025માં…
View More ગુજરાત બોર્ડ દ્વારા ધો.10ની પૂરક પરીક્ષાનું 27.16 ટકા પરિણામ જાહેરધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત…
View More ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયાCSIR UGC NETની પરીક્ષા હવે ત્રણ દિવસના બદલે 28 જુલાઇએ લેવાશે
NTA એ CSIR UGC NET પરીક્ષા 2025માં મોટો ફેરફાર કર્યો છે. પહેલા આ પરીક્ષા ત્રણ દિવસ સુધી યોજાવાની હતી પરંતુ હવે તેને એક જ…
View More CSIR UGC NETની પરીક્ષા હવે ત્રણ દિવસના બદલે 28 જુલાઇએ લેવાશેએકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશે
દર અઠવાડિયે ધો.3 થી 12ની યોજાતી કસોટીથી અન્ય કામગીરીને અસર: એકમ કમિટી પધ્ધતિ બદલાવવા સરકારને રિપોર્ટમાં ભલામણ કરશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3 થી 12…
View More એકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશેધો.10-12 પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓની 62 મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 જૂનથી લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓ ગુરુવારના રોજ પૂર્ણ થઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં…
View More ધો.10-12 પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓની 62 મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી શરૂવરસાદના કારણે બોર્ડની પુરક પરીક્ષા ન આપી શકનાર માટે ફરી આયોજન થશે
રાજ્ય સરકારે બોર્ડના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. બોર્ડની પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું…
View More વરસાદના કારણે બોર્ડની પુરક પરીક્ષા ન આપી શકનાર માટે ફરી આયોજન થશે