રાજકોટના 2000થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા, ઉગ્ર સૂત્રોચ્ચાર

બેંક, LICમાં કામગીરી બંધ રહેતા કરોડોના વ્યવહારો ઠપ થયા: હોસ્પિટલ ચોક, અંડરબ્રિજ કઈંઈ કચેરી, બેંક ઓફ બરોડાની શાખા ખાતે એકત્ર થઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન…

View More રાજકોટના 2000થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા, ઉગ્ર સૂત્રોચ્ચાર

વયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવી

જ્યારે દેશના મોટાભાગના રાજ્યો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 કે 62 વર્ષ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત હજુ પણ 58 વર્ષની મર્યાદા જાળવી રાખીને…

View More વયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવી

BCCIનો ઝટકો, કર્મચારીઓને મુસાફરી દરમિયાન દૈનિક 10,000 સમાન ભથ્થું

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. ત્યારે આ શ્રેણી પહેલા BCCI દ્વારા એક મોટો નિર્ણય…

View More BCCIનો ઝટકો, કર્મચારીઓને મુસાફરી દરમિયાન દૈનિક 10,000 સમાન ભથ્થું

ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત

825 કેન્દ્રો ઉપર 2.47 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, પારદર્શક વ્યવસ્થા માટે બાયોમેટ્રીક વેરિફિકેશન બાદ જ પ્રવેશ ગુજરાતમાં આવતીકાલે તા.15 જુનને રવિવારના રોજ ભરતીબોર્ડ દ્વારા…

View More ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત

ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધ

તમામ અધિકારીઓ અને કર્મચારીની રજાઓ રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર થવા ડીજીપીનો આદેશ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી છે.…

View More ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધ

કર્મચારીઓને 50% પેન્શનની ગેરંટી:UPSનું નોટિફિકેશન જાહેર

  1 એપ્રિલથી લાગુ થશે નવી એકીકૃત પેન્શન યોજના: જૂની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં નિશ્ર્ચિત રકમની ખાતરી નહોતી   કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના લાખો સરકારી…

View More કર્મચારીઓને 50% પેન્શનની ગેરંટી:UPSનું નોટિફિકેશન જાહેર

ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂા.700નો વધારો કરતી સરકાર

રાજયની ગ્રાન્ટેડ સંસ્થાઓમા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે મેડિકલ ભથ્થામા અન્યાય થતો હોવાની અનેક વખત રજુઆત કરવામા આવતા અને મોંઘવારી વધતા બે છેડા ભેગા કરવા મુશ્કેલ…

View More ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂા.700નો વધારો કરતી સરકાર