જિલ્લા પંચાયતની 48માંથી 35, ગ્રામ પંચાયતની 40માંથી 30, નગરપાલિકાની 30માંથી 26 બેઠકોમાં ભાજપ બિનહરીફ જીતતા કોંગ્રેસ હાઈકોર્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને…
View More દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદelections
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની અસર ચૂંટણીઓ પર પડશે, 15 મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પાછી ઠેલવાઈ ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી…
View More ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વીજનતાની ઇચ્છા હશે તો હવે ખજૂરભાઇ ચૂંટણી લડશે!
સેવાકાર્યથી લોકપ્રિય બનનાર નીતિન જાનીએ 2027માં ધારાસભા લડવાની ઇચ્છા વ્યકત કરી જાણીતા સામાજિક કાર્યકર્તા અને કોમેડી કિંગ નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ 2027ની વિધાન સભા ચૂંટણી…
View More જનતાની ઇચ્છા હશે તો હવે ખજૂરભાઇ ચૂંટણી લડશે!રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ત્યારે આગામી 2026-27ની ચૂંટણીના પડઘમ વાગ્યા હોય તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા…
View More રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાનબિહારના વર્તમાન 243માંથી 130 MLA ચૂંટણી લડે તો થશે ઘરભેગા
છેલ્લા કેટલાક દિવસોમાં બિહાર ચૂંટણીને લઈને ઘણા સર્વે થયા છે. આ સર્વે છેલ્લા બે-ત્રણ સર્વે કરતા થોડો અલગ છે. કારણ કે વોટ વાઇબના સર્વેમાં,…
View More બિહારના વર્તમાન 243માંથી 130 MLA ચૂંટણી લડે તો થશે ઘરભેગાજવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યા
ભાજપના પૂર્વ મંત્રીની ‘રોજગાર યાત્રા’ પૂર્વે ધારાસભ્ય લાડાણી અને ડેરીના ચેરમેન ખટારીયાએ તોપ ફોડી જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. ભાજપથી નારાજ હોવાનું મનાતા પૂર્વ કેબિનેટ…
View More જવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યાસીમાંકનના બહાને પંચાયત ચૂંટણી અનિશ્ર્ચિત કાળ સુધી મુલતવી રાખી ન શકાય
આ મામલે હસ્તક્ષેપ કરવા રાજ્ય ચૂંટણી પંચને આદેશ કરતી રાજસ્થાન હાઇકોર્ટ રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યમાં પંચાયત ચૂંટણીઓ સમયસર ન યોજવા પર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ…
View More સીમાંકનના બહાને પંચાયત ચૂંટણી અનિશ્ર્ચિત કાળ સુધી મુલતવી રાખી ન શકાયશિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાય
બિનશૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવા શિક્ષણ વિભાગને સૂચના: કામગીરી સોંપતા પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી…
View More શિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાયવિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે…
View More વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડેરાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપ છવાયું, કોંગ્રેસનો કારમો પરાજય
રાજસ્થાનની પંચાયત અને શહેરી સંસ્થાઓની તાજેતરની પેટાચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઘણા ગઢને પોતાના ઝંડાથી તોડી નાખ્યા છે. રાજ્યમાં યોજાયેલી જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને…
View More રાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપ છવાયું, કોંગ્રેસનો કારમો પરાજય