રાષ્ટ્રીય2 months ago
‘જનતા વોટથી જવાબ આપે છે, EVM 100 ટકા ફૂલપ્રૂફ…’ ચૂંટણીની જાહેરાત કરતા પહેલા ECI ચીફ રાજીવ કુમારનું નિવેદન
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈવીએમ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપ્યા છે....