15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાતમાં…
View More સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલElection
રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરો
ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9…
View More રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરોખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતબંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ
માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના…
View More બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJP
કેરળ-તમિલનાડુમાં કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચાવાની શક્યતા, પશ્ર્ચિમ બંગાળમાં ભાજપને ઐતિહાસિક 130 બેઠકો મળશે પણ સત્તાથી વેંત છેટુ રહેશે રાજકીય અને ચૂંટણી પરિણામો માટે ભારતનું સૌથી…
View More ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJPમતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડ
આગામી 26 તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજના જેને લઇ આજે જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી…
View More મતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડચૂંટણીમાં વોટર પાલિટિક્સ, માગો એટલે ટેન્કર હાજર!
મતદારોને રાજી કરવા નેતાજી ઓર્ડર કરે કે તરસ છીપાવવા કોર્પોરેશનનું ટેન્કર દોટ મૂકે હાઇરાઇઝ-લોરાઇઝ-બિલ્ડિંગોમાં ચૂંટણી ટાણે પાણીની તંગી દૂર, મતદારો રાજીના રેડ જૂના જોગીઓના પતા…
View More ચૂંટણીમાં વોટર પાલિટિક્સ, માગો એટલે ટેન્કર હાજર!ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની કદાવર બેઠક ભાજપ માટે પડકારરૂૂપ…
View More ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડતેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા
જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…
View More તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજાતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન