પીએમ મોદી, નડ્ડા અને બધા સાથે બેસી સીએમ અંગેનો નિર્ણય કરીશું મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રથમ…
View More જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવાની કોઇ વાત નથી: એકનાથ શિંદેElection
યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
ચૂંટણી પંચની કડક મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની કટેહરી વિધાનસભા સીટના સિસમાઉમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદારોના મતદાર આઈડીની તપાસ કરવામાં આવી હતી. આ…
View More યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડમહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અખબારી જાહેરાત યુદ્ધ
મુંબઈમાં આતંકી હુમલાથી લઈ કોવિડ કિટ કૌભાંડની યાદી આપી ભાજપે કોંગ્રેસને જાકારો આપવા અપીલ કરી: અઘાડીએ સિંદે સરકારની નિષ્ફળતાઓ વર્ણવી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉચ્ચ-ઉર્જા…
View More મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અખબારી જાહેરાત યુદ્ધવાવમાં 5 ટકા વોટિંગ વધ્યું, 15 હજાર વધારાના મત નક્કી કરશે હાર-જીત
2022માં અપક્ષ ઉમેદવાર અમીરામ અસાલે 27 હજાર મત ખેંચી ભાજપનો ખેલ બગાડયો હતો, આ વખતે ભાજપમાં જ બળવાખોર માવજી પટેલના દાવ ઉપર નજર પેટા ચૂંટણીમાં…
View More વાવમાં 5 ટકા વોટિંગ વધ્યું, 15 હજાર વધારાના મત નક્કી કરશે હાર-જીતવાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગી
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાકમાં…
View More વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગીવાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણી
ગુજરાતમાં રાજકારણના હાઇવોલ્ટેજ ડ્રામા જેવી ધારાસભાની વાવ બેઠકની આવતીકાલ તા.13ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આજે…
View More વાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણી