ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના…
View More ‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’Election
ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે, ઋત્વિજ પટેલની ચેતવણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ દરમિયાનBJPના કેટલાક નેતાઓના આકરા અને વિવાદિત નિવેદનોને કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ અને ડેમેજ…
View More ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે, ઋત્વિજ પટેલની ચેતવણીચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.…
View More ચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકીવહીવટી તંત્ર સજ્જ, કાલે સવારે પોલિંગ સ્ટાફ લેશે પોઝિશન
મતદાન મથકો ઉપર જ રાત્રિરોકાણ વ્યવસ્થા, દરેક બુથ પર પોલીસ સ્ટાફ પણ કાલથી જ તૈનાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે હવે ગણતરીની કલાકો છે બાકી…
View More વહીવટી તંત્ર સજ્જ, કાલે સવારે પોલિંગ સ્ટાફ લેશે પોઝિશનખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: કાલે કતલની રાત
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: કાલે કતલની રાતબંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?
પ્રથમ તબક્કામાં જ ’ચમત્કારિક’ પ્રદર્શન કરતા મતદારોથી બધા રાજકીય પક્ષો ચકાચોંધ: બંગાળી મતદારોની આઝાદી પછીના ભારતમાં સૌથી ઉંચી છલાંગ: ચૂંટણી પંચે સલામ કરવી પડી, SIR…
View More બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલ
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાતમાં…
View More સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલરાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરો
ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9…
View More રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરોખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતબંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ
માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના…
View More બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ