દક્ષિણ ભારતના સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા…
View More સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, 27 એપ્રિલે હાજર થવા આદેશED RAID
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો…
View More છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યોમોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે
EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં…
View More મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશેનેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…
View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્તસૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડા
ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ બંધ કરાયેલા 606 રિકરિંગ…
View More સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડાEDના દરોડા બાદ રાજ કુન્દ્રાનું પહેલું નિવેદન આવ્યું સામે, પત્ની વિશે કહી આ વાત
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. EDએ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. આ…
View More EDના દરોડા બાદ રાજ કુન્દ્રાનું પહેલું નિવેદન આવ્યું સામે, પત્ની વિશે કહી આ વાતબોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે દરોડા, પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના રાજ કુન્દ્રાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. સાંતાક્રુઝ સ્થિત અભિનેત્રીના ઘર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો.…
View More બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે દરોડા, પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહીલોટરી કિંગ માર્ટિનના 22 ઠેકાણે ઈડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર દરોડા પાડ્યા…
View More લોટરી કિંગ માર્ટિનના 22 ઠેકાણે ઈડીના દરોડા