ગુજરાત1 month ago
વેકેશનમાં રાહત: શાળા ખુલતાં ફરી E-KYEની કામગીરી કરવા શિક્ષકોને આદેશ
તા.31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની...