દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર રવિવારે અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા…
View More દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના : લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગDwarka
દ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી વકફ બિલને લઈને સતત ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ફરી એકવાર તેમણે બિલને લઈને પાર્ટી…
View More દ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયારિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજરોજ ગુરૂૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન…
View More રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શનદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પરીપત્ર તા. 21 જાન્યુઆરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુદ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશન
યાત્રાધામ દ્વારકામાં આજે સયૂક્ત તંત્રની ટીમ દ્વારા જગત મંદીર નજીક સુદામાસેતું પુલ સામે આવેલ સાર્વજનીક જગ્યામાં એક ગેરકાયદે પાકી દુકાનનું ખડકી દેવામાં આવી હોવાનું પાલીકા…
View More દ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશનદ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલિશન: 36 દબાણો દૂર કરાયા
દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ…
View More દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલિશન: 36 દબાણો દૂર કરાયાઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકત
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની…
View More ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકતબેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો
મુંજાવરો વિસ્ફોટકો રાખતા હતા, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની ધારદાર દલીલો, આજે પણ સુનાવણી બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને…
View More બેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતોદ્વારકામાં ગૌચરની જમીનના દબાણ દૂર કરવાની માંગ
કૃષ્ણ ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ગૌચરની જમીન પર દબાણ વધી રહ્યા છે. ત્યારે હાલ અહીંનો ગૌવંશ જાણે નધણીયાતો બની રહ્યો હોય…
View More દ્વારકામાં ગૌચરની જમીનના દબાણ દૂર કરવાની માંગદ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”
– મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી – દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા…
View More દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”