બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે સોમવારે…

View More બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો

દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ: લાખો રૂપિયાનો દંડ ફટકારાયો ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર…

View More દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશન

  યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આજ સવારથી દ્વારકાના પ્રખ્યાત રૂૂક્ષ્મણી મંદિર રોડ તરફના જબણી બાજૂના તરફ કાચા ઝુપડાઓ તેમજ પાકા મકાનો…

View More દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશન

25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ

  બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરી દ્વારકા આવી ગયેલ પાંચ બાંગ્લાદેશી મહિલાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમે દ્વારકાના રૂૂપેણ બંદર નજીકથી પકડી પાડી…

View More 25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ

દ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!

મંદિર પરિસરમાં રંગોની બોછાર વચ્ચે હૈયે હૈયું દળાય તેટલી મેદની સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધુળેટીના ફુલડોલ ઉત્સવની ભારે ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…

View More દ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!

દ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવ

  ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં દ્વારકામાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં…

View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવ

દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ આવતા તહેવારો દરમ્યાન લોકોની કિમતી વસ્તુઓ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે આવર્ષ હોળી ફુલડોલ ઉત્સવ ઉપર ખંભાળિયા જામનગર, રાજકોટ જેવા…

View More દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ

દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી

  પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ-સ્વયં સેવકો ખડેપગે, સેવા કેમ્પોમાં ભોજન સાથે ભજનની રંગત ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દેવાલયોમાં રંગોના…

View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી

દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો…

View More દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

દ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવી

યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાની ના કારણે 100 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી…

View More દ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવી