યાત્રાધામ દ્વારકા જગત મંદિરે કાર્તિક સુદ પુનમના દેવી-દેવતાનો તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણીDwarka
દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયા
રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા…
View More દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયાકલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોત
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા…
View More કલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોતદેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયા
થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે…
View More દેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયાદેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી
આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના…
View More દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળીદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ
નોંધણી માટે ગ્રામપંચાયત, વીસીઈ, તલાટીનો સંપર્ક કરવા તાકીદ રાજ્યમાં પડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરથના ભાગ રૂૂપે પએગ્રિસ્ટેક પ્રોજેક્ટથ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂૂપે ફાર્મર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદયાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન
જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત…
View More યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્નદ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં શનિવારે કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ