પડધરી તાલુકાનાં સરપદડ ગામે ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કરાયેલી હોટલ ખાલી કરવા તંત્ર દ્વારા નોટીસ પાઠવવા છતા ગેરકાયદેસર દબાણ દુર નહી…
View More પડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલીDwarka
23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’
કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર જેટલા કાચબાઓનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડાયા હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી…
View More 23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!
દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં પાલનપુરથી આવેલા શ્રદ્ધાળુ પરિવારના ત્રણ લોકો બુધવારે દ્વારકાના ગોમતીઘાટ ખાતે સ્નાન કરતા એકાએક ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને બચાવી લેવામાં…
View More દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!દ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતા
તા. 15 મે થી દ્વારકાનો દરિયો તોફાની બનતા દરિયા અંદર માછીમારી કરવા જતા માછીમારોને દરિયા અંદર ન જવા આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં,…
View More દ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતાદ્વારકા, ચોટીલા, વડનગર, કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશે
લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બની રહ્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મ્યુઝિયમ કે વિવિધ થીમ સાથેના સંગ્રહાલયમાં નાગરિકોની વધતી રૂૂચિને ધ્યાનમાં રાખીને સરકાર આગામી…
View More દ્વારકા, ચોટીલા, વડનગર, કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશેતણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયો
ઉનાળુ વેકેશન માણવા લોકો નીકળતા બીચ ધમધમ્યો, હળવાશની પળો માણતા પ્રવાસીઓ, ઉદ્યોગને પણ ઓક્સિજન મળતા રાહત હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનમાં ઓપરેશન સીન્દુરના દિવસોમાં સમગ્ર…
View More તણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયોદ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહી
– નશાના કારોબાર સાથે સતત સંકળાયેલા વ્હાઇટ કોલર બુટલેગર ઉપર કાયદાકીય સકંજો: ત્રણની અટકાયત – – એલસીબી પોલીસે મુંબઈ, પોરબંદર, ભાવનગર સહિતના શખ્સો સામે ગુનો…
View More દ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહીદ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી
સામસામા પક્ષે 8 સામે ફરિયાદ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુસબભાઈ હાસમભાઈ લુચાણી નામના 45 વર્ષના માછીમાર યુવાનના ભાઈના ઘર પાસે આરોપી સુલેમાનએ પોતાની ગાડી…
View More દ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટીદ્વારકાના વરવાળામાં માછીમાર યુવાનનું પૈસાની લેતી-દેતી બાબતે અપહરણ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મૂળ રહીશ સુમારભાઈ જુમાભાઈ લખપતિ નામના 42 વર્ષના મુસ્લિમ માછીમાર યુવાન પાસે દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અનવર અલીભાઈ ભેસલીયા નામનો…
View More દ્વારકાના વરવાળામાં માછીમાર યુવાનનું પૈસાની લેતી-દેતી બાબતે અપહરણદ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા
પાકિસ્તાન વિશે ખરાબ બોલનાર એક યુવકને બન્નેએ ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં તથ્ય બહાર આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવડ વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ શખ્સો…
View More દ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા