દેવભૂમિ દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની વિગતો મળી છે. ચાર મિત્રો પૈકી એક…
View More દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમDwarka
યાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇ
યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક મહિલાના કિંમતી ચેનની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાન રાજ્યની…
View More યાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇપુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યાનું ખુલ્યું
દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી…
View More પુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યાનું ખુલ્યુંદ્વારકાના પાંચ કુલ દરિયા કિનારે બે લોકોને પાણીમાં ડૂબતાં બચાવાયા
ડિઝસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પ્રાંત કાર્યક્ષેત્ર દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ડિઝાસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની…
View More દ્વારકાના પાંચ કુલ દરિયા કિનારે બે લોકોને પાણીમાં ડૂબતાં બચાવાયાદ્વારકા નજીક સંરક્ષિત એવા કુંજ-કરકરા પક્ષીઓનો શિકાર કરતો શખ્સ ઝડપાયો
દ્વારકા વિસ્તારમાં આવેલા એક તળાવ કાંઠે મોટરસાયકલ પર આવેલા શખ્સોએ સંરક્ષિત એવા કુંજ- કરકરા પક્ષીનો શિકાર કરતા રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઝડપી પાડી, તેની સામે…
View More દ્વારકા નજીક સંરક્ષિત એવા કુંજ-કરકરા પક્ષીઓનો શિકાર કરતો શખ્સ ઝડપાયોદ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ
દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી ગઈકાલે રવિવારે સાંજે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ મારી, આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ દ્વારકા ખાતે યાત્રાળુઓની ભીડના…
View More દ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત રીતે થતા ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયાદ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણ
તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા…
View More દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણદ્વારકા પંથકનો દારૂ પ્રકરણનો કુખ્યાત આરોપી પાસા તળે જેલ હવાલે
દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના 43 વર્ષના શખ્સ સામે સમયાંતરે દારૂૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા…
View More દ્વારકા પંથકનો દારૂ પ્રકરણનો કુખ્યાત આરોપી પાસા તળે જેલ હવાલેદ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ…
View More દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા