દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને…
View More દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકીDwarka
વર્ષ 2026ને મંગલમય બનાવવાની કામના સાથે જગતમંદિરે યાત્રાળુઓ ઉમટ્યા
ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે…
View More વર્ષ 2026ને મંગલમય બનાવવાની કામના સાથે જગતમંદિરે યાત્રાળુઓ ઉમટ્યાઅંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું
રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ 202પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ…
View More અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યુંદ્વારકાની ધરતી પરથી 2025નો છેલ્લો સૂર્યાસ્ત
ભારતનું પશ્ચિમ દિશાનું છેવાડાના સ્થળે આવેલ યાત્રાધામ દ્વારકામાં આજે વર્ષ 202પનો અંતિમ દિન હોય દ્વારકાધીશજીના સાનિધ્યમાં ભારતની ભૂમિ પર વર્ષ 202પના સૂર્યના છેલ્લા કિરણને નિહાળવાનો…
View More દ્વારકાની ધરતી પરથી 2025નો છેલ્લો સૂર્યાસ્તદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહીદ્વારકામાં નાતાલના વેકેશનને લઈને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર
બે દિવસમાં એક લાખ જેટલા ભાવિકો ઉમટ્યા: હોટલ-રીસોર્ટ, અતિથિ ગૃહો અને હોમ-સ્ટેના રૂમો હાઉસફુલ સમગ્ર દેશ – દુનિયામાં નાતાલના વેકેશન માણવાનો પ્રવાસીઓ લાભ લઈ રહ્યા…
View More દ્વારકામાં નાતાલના વેકેશનને લઈને શ્રધ્ધાળુઓનું ઘોડાપુરખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સની ઠોકરે પદયાત્રીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા નેશનલ હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 એ.એક્સ. 4994 નંબરના એક…
View More ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સની ઠોકરે પદયાત્રીનું મૃત્યુદ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયા
એલસીબી પોલીસે સાધુનો વેશ ધારણ કરનારા ચીટરને ઝડપી લીધા દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને…
View More દ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયાભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા
દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ…
View More ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયાબેટ દ્વારકા વિસ્તારમાં ભયજનક રીતે સ્ટંટ કરતો શખ્સ ઝબ્બે
પોલીસે શખ્સને કાયદાનું ભાન કરાવ્યું ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં એક શખ્સ દ્વારા ભયજનક રીતે બાઇક સ્ટંટ કરવામાં આવતું હોવાનો વિડિયો વાયરલ થવા પામ્યો…
View More બેટ દ્વારકા વિસ્તારમાં ભયજનક રીતે સ્ટંટ કરતો શખ્સ ઝબ્બે