યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…
View More દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાનDwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્ય
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ભરાયેલા ફોર્મની ગઈકાલે સોમવારે વિધિવત રીતે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્યદ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ
110થી વધુ સામે ગુનો, એસઓજી દ્વારા મધદરિયે કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે…
View More દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈદ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયા
રાત્રે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ફેરફારથી રાજકારણ ગરમાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા શુક્રવારે રાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું…
View More દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયાદેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે શનિવારે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો આપ્યો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયાદ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયા
દેવભૂમિ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી એકાએક ઉગ્ર બની જતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અંગેની મળતી માહિતી…
View More દ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયારિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ…
View More રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાનદ્વારકામાં ખાનગી કંપનીની જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ સામે ફરિયાદ
દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.…
View More દ્વારકામાં ખાનગી કંપનીની જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ સામે ફરિયાદદ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડું
દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડુંદ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકો
સામૂહિક પિતૃ તર્પણ, બ્રહ્મ ચોર્યાસી, સાધુ સમાજની દીકરીઓના સમૂહલગ્ન અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પીંડારા તીર્થક્ષેત્ર…
View More દ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકો