ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં દ્વારકામાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવdwarka news
દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ આવતા તહેવારો દરમ્યાન લોકોની કિમતી વસ્તુઓ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે આવર્ષ હોળી ફુલડોલ ઉત્સવ ઉપર ખંભાળિયા જામનગર, રાજકોટ જેવા…
View More દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસદ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી
સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો…
View More દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણીદ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવી
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાની ના કારણે 100 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી…
View More દ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવીદ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરી
ટંકારા તાલુકાના બગાવડી ગામે રહેતા આધેડ દ્વારકા પદયાત્રાએ નીકળ્યા હતા ત્યારે ખંભાળિયાના લીંબડી પાસેથી બેભાન હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે…
View More દ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરીદ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ
આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગતમંદિર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે દ્વારકામાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક…
View More દ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટહોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષી દ્વારકામાં વિવિધ પ્રતિબંધો અંગે જાહેરનામું
આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને…
View More હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષી દ્વારકામાં વિવિધ પ્રતિબંધો અંગે જાહેરનામુંકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભ
સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ)…
View More કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભદ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચાર
ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા,…
View More દ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચારદ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર
સંભવિત 397 કરોડની આવક સામે રૂા.351 કરોડનો ખર્ચ અંદાજાયો; સિંચાઇ માટે 7.19 કરોડ અને ખેતીવાડી, પશુપાલન માટે 3.47 કરોડની જોગવાઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામન્ય…
View More દ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર