x– નવા ફોજદારી કાયદા સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે – દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિનો અનોખો અભિગમ દાખવીને જિલ્લાના લોકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશેdwarka news
દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોત
ગુજરાત મિરર, દ્વારકા તા. 5 યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરની બાજુમાં આવેલ પવિત્ર ગોમતિ નદીના ગોમતિઘાટમાં ન્હાવા પડેલી ચાર યુવતિઓ આજે બપોરે ડૂબી જતાં ઘાટ…
View More દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોતદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેદ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા
દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વાર ચાંદી ના હતા તે હવે 650 ગ્રામ સોનાથી વરખથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વતની અને…
View More દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયાદ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા…
View More દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોત
દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે…
View More દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોતદ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસીઓ
યાત્રાધામ દ્વારકાના દરિયામાં આખરની દરિયાઇ પાણીનો કરંટ જોવા મલી રહ્યો છે. સંગમ નારાયણ મંદિર થી ગાયત્રી મંદિર બિચ વચ્ચે જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસિઓ…
View More દ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા પ્રવાસીઓદ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ
યાત્રાધામ દ્વારકાથી પાંચ કીમી દૂર આવેલ વરવાળા ગામના દરિયા કાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સિલ મારવામાં આવી છે. દ્વારકા પ્રાંત અધિકારીની સુચનાથી આજ…
View More દ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલદ્વારકાની ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા, દરિયામાં ભારે કરંટ
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ અને તેજ પવન સાથે આંધી-વંટોળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બદલાયેલા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ…
View More દ્વારકાની ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા, દરિયામાં ભારે કરંટઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પરિવાર સાથે શ્રી દ્વારકાધીશ મંદિરે પૂજન કર્યું
દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શનિવારે પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. આ પ્રસંગે તેઓએ કાળીયા ઠાકોરના આશીર્વાદ લીધા હતા અને રાષ્ટ્રના…
View More ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પરિવાર સાથે શ્રી દ્વારકાધીશ મંદિરે પૂજન કર્યું