રાજકોટના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા આદિત્ય અતુલભાઈ સિંઘવ નામના 19 વર્ષના યુવાને તેની પાસે રહેલી જીજે 03 જે.સી. 0895 નંબરની મહેન્દ્રા વેરીટો મોટરકારને પુરઝડપે અને…
View More દ્વારકામાં બેફામ દોડતી કાર હોટેલમાં ઘૂસી ગઇ, વ્યાપક નુકસાનીdwarka news
દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ
સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ભગવાનની ભક્તિમાં રંગાશે ભકતજનો : જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગશે : ડોમ બાંધવાના શરૂ, સમગ્ર નગરીને અદ્ભૂત શણગારાશે : કિર્તીસ્થંભ…
View More દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભદ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને…
View More દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયાદ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયા
15 દરોડામાં રોકડ સહિત 1.75 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો: શ્રાવણી જુગાર પર પોલીસની સ્ટ્રાઇકથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણ માસ હોય અનેક…
View More દ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયાદ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા પંથકના વર્ષ 1999 ના સમય દરમિયાન પૂજારીને બેફામ માર મારી, લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા એક પરપ્રાંતિય શખ્સને એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે…
View More દ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયોદ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ ભગવાનના ભોગ ભંડારના નવનિર્માણની કામગીરી દસ માસ બાદ પૂર્ણ થતાં આજરોજ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હસ્તે અદ્યતન ભોગભંડારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…
View More દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણદ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયા
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ…
View More દ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયાદ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મીઠાપુર પોલીસે ભીમરાણા ગામેથી કમાભા લધુભા નાયાણી, હાજાભા ભોજાભા ભગાડ, પ્રવીણભા સત્યાભા નાયાણી અને ખીરાભા સાવજાભા નામના ચાર શખ્સોને જુગાર રમતા રૂૂ. 14,340 ના મુદ્દામાલ…
View More દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયાદ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે એક આસામીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે સસ્તા ભાવે આઈફોન વેચાણ અંગેની જાહેરાત ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને તેમણે…
View More દ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બેદેવભૂમિના પીએસઆઈ દેવમુરારીને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ.ને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ પદક સાંપળ્યો છે. જિલ્લાના એકમાત્ર અધિકારીને આ નોંધપાત્ર એવોર્ડ પ્રાપ્ત થતાં એલસીબી સાથે જિલ્લા પોલીસનું પણ…
View More દેવભૂમિના પીએસઆઈ દેવમુરારીને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા